આપણે ભારતને સંતોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે અને ભારતની અંદર ઘણા બધા મંદિરો આવેલા છે પરંતુ આજે અમે તમને જે મંદિર વિશે વાત કરવાના છીએ તે મંદિર પોતાની અંદર એક અજાયબી લાવે છે કારણ કે આ મંદિરની અંદર હનુમાન દાદાજીનું મંદિર છે ને આ મંદિર છે તે ખૂબ જ અલગ પ્રકારનું જોવા મળે છે.
આ મંદિરની અંદર હનુમાનજીની દુર્લ પ્રતિભા જોવા મળે છે કારણ કે આ મંદિરની અંદર હનુમાનજી પોતાના મસ્તકના ટેકે ઉભેલા છે અને આની પાછળ ઘણી બધી લોક કથાઓ પણ સેવામાં આવતી હોય છે પરંતુ ઘણા બધા દૂરથી શ્રદ્ધાળુઓ મંદિરના દર્શન કરવા માટે આવતા હોય છે.
સામાન્ય રીતે આજે શ્રદ્ધાળુઓ છે તે દૂર દૂરથી અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે અને કહેવામાં આવે છે કે અહીંયા જ્યારે હનુમાનજીના દર્શન કરવામાં આવે છે તો તેઓની તમામ માનતા પૂર્ણ થતી હોય છે અને હનુમાનજી તરત જ તેઓની માનતા સ્વીકારી લેતા હોય છે અને જ્યારે જ્યારે આ માનતા કરવામાં આવે છે ત્યારે હનુમાનજી તરત જ તેઓની બધી મનોકામના પૂર્ણ કરે છે.
તેના કારણે ભક્તોને તેમની ઉપર ખૂબ જ વિશ્વાસ આવી ચૂક્યો છે અને આ મંદિરની અંદર અવારનવાર તમામ ભક્તો જોવા મળતા હોય છે.આ મંદિર સામાન્ય રીતે ગુજરાતના એક નાનકડા ગામની અંદર આવેલું છે અને આ મંદિર ખૂબ જ સરસ રીતે બનાવવામાં આવેલું છે આ મંદિરને પહેલા ગામના લોકો દ્વારા બનાવવામાં આવેલું હતું.
લોક કથા વિશે માનવામાં આવે છે હનુમાનજીની આવેલા હતા અને તેના કારણે આ સ્થળ અત્યારે મંદિર બની ચૂક્યું છે અને ઘણા બધા લોકો આ મંદિર આવે છે અને પગે લાગે છે શનિવારના દિવસે અહીંયા શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડતી હોય છે.