આવતા 10 કલાકમાં જ મોગલ માતાજી તમારું કિસ્મત ચમકાવી દેશે જય મોગલ લખી લાઈક કરી શેર કરો

       ગુજરાતના કચ્છના કબુરાઉમા આવેલા મોગલ ધામના પરચા તો દૂર દેશાવરમાં પણ જાણીતા બન્યા છે.કહેવાય છે કે અહીં જે કોઈ ભક્ત પોતાની પરેશાની મોગલ માતાની સામે. લઈને આવે છે તો તેના બધા જ દુઃખ માતાજી હરિ લે છે.

      ભક્તો અહીં આવતા હોય છે ત્યારે આંખમાં આંસુ અને દિલમાં દર્દ રહેલું હોય છે પરંતુ અહીંથી જ્યારે જય છે ત્યારે માતાજી થોડા જ સમયમાં બધું સારું કરી દે છે ત્યારે ભક્તો ફરીથી અહીં માનતા પુરી કરવા માટે આવતા હોય છે. 

       જો તમે માતાજીમાં સો ટકા ભરોસો અને વિશ્વાસ રાખી માનતા રાખો તો માતાજી અચૂક તમારું કલ્યાણ કરે છે અને તમારી પરિસ્થિતિમાં સુધારો લાવી આપે છે.અહીંથી ઘણા એવા ભક્તો. છે કે જેમને પોતાના ઘરેથી માનતા રાખી હોય અને માતાજીએ અરજ સાંભળી હોય અને મનના ઓરતા પુરા કર્યા છે.

        એક ભાઈનો દીકરો ત્રણ વર્ષથી ખૂબ જ બીમાર હતો. તે ઘણા દવાખાનાઓમાં દવા ખાઈને થાક્યો હતો. તેની દવાઓમાં તો 40 લાખ રૂપિયા નો ખર્ચો કર્યો પણ તેમનો દીકરો સાજો ન થયો. ત્યાર પછી તેમની મા મોગલ નો વિડીયો જુઓ ત્યારે તેમને થયું કે માં મા મોગલ ની માનતા રાખી.

      માનતા રાખવાની સાથે જ તે સાજો થવા લાગ્યો. ત્યારે તે મોગલ ધામ આવ્યું અને મા મોગલ ની માનતા પૂરી કરવા માટે મણીધર બાપુના ચરણે આવી અને રડવા લાગ્યો ત્યારે તે છોકરાના પિતા અને તેના પરિવાર સાથે તે મુગલ ધામ આવીને તેમની માનતા પૂરી કરે છે. મા મોગલ એ તેને સાજો કરી દીધો.

       તમે પણ માતાજીના પરચાથી અનુભવ કરવા માગતા હોય તો લખો કૉમેન્ટમાં જય મોગલ મા હે દયાળી મા મોગલ 24 કલાક પણ નહીં થાય અને તમને માતાજી પરચો આપશે.તમારી મનની ઈચ્છા પૂરી થશે જય મોગલ મા.

Leave a Comment