દિવસમાં માત્ર 2 વખત ભક્તોને દર્શન આપી દરિયામાં ડૂબી જાય છે આ શિવ મંદિર, જાણો ઇતિહાસ…

દોસ્તો આપણા ભારતીય દેશમાં દેવી-દેવતાઓ સાથે જોડાયેલી ઘણી માન્યતાઓ સંકળાયેલી છે અને તેમનું અસ્તિત્વ સદીઓથી ચાલી આવ્યું છે. ભારતમાં એટલા બધા મંદિર આવેલા છે કે તેની ગણના કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે અને દરેક મંદિર સાથે કોઈકને કોઈક ઇતિહાસ અને ખાસિયત જોડાયેલી હોય છે.
આપણા ભારત દેશમાં પ્રાચીન કાળથી જ મંદિરોનો ઇતિહાસ સારો એવો રહ્યો છે. આ બધા મંદિરોમાં લોકોની આસ્થા ખૂબ જ અતૂટ છે અને જ્યારે ભક્તો દિલ ખોલીને આ મંદિરમાં દર્શન કરવા માટે જાય છે ત્યારે દેવી-દેવતાઓ પણ ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી.
આવી સ્થિતિમાં આજના લેખમાં અમે તમને એક આવા મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે ભક્તોને દિવસમાં બે વાર દર્શન આપીને દરિયામાં ડૂબી જાય છે અને થોડાક સમય પછી ફરીથી બહાર આવે છે. ગુજરાતમાં આવેલા આ શિવ મંદિરને સ્તંભેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે.
આ મંદિરનો ઇતિહાસ ઘણો જુનો છે. આ મંદિરની શોધ આશરે 150 વર્ષ પહેલા કરવામાં આવી હતી. આ મંદિર વડોદરાથી 40માઈલ ના અંતરે આવેલ સમુદ્ર કિનારે સ્થિત છે.
આ મંદિરમાં શિવલિંગ આશરે ચાર ફૂટ ઊંચું અને બે ફૂટ વ્યાસ ધરાવે છે. આ મંદિરમાં શિવજીના દર્શન દિવસમાં એક જ વખત કરવામાં આવે છે. ત્યારબાદ ફરીથી મંદિર દરિયામાં ડૂબી જતું હોય છે. વળી દરિયામાં જ્યારે ઓટની ભરતી આવે છે ત્યારે આ મંદિરમાં પાણી અંદર સુધી આ મંદિરની અંદર સુધી પાણી જાય છે અને મંદિર દરિયામાં ડૂબી જાય છે.
વળી જ્યારે ઓટ પૂરી થઈ જાય છે ત્યારે મંદિર ફરીથી દેખાવા લાગે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ મંદિરમાં જ્યારે ઓટ આવે છે ત્યારે આખું શિવ મંદિર ડૂબી જતું હોય છે. આ જ કારણ છે કે આ સમયગાળા દરમિયાન તેઓ કોઈ વ્યક્તિને જવાની અનુમતિ મળતી નથી.
જ્યારે અહીં કોઈ ફક્ત દર્શન કરવા માટે જાય છે ત્યારે તેના હાથમાં પત્રિકાઓ આપવામાં આવે છે આ પત્રિકામાં મંદિરમાં જવાનું સમય અને આવવાનો સમય લખેલો હોય છે. જો આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો એક તાડકા સુવે ભગવાન શિવને તપસ્યાથી પ્રસન્ન કરીને અમર થવાનું વરદાન માગ્યું હતું. જોકે ભગવાન શ્રી એ વરદાન આપવાની ના પાડી દીધી હતી.
ત્યાર પછી બીજા વરદાનમાં શિવજીના પુત્ર દ્વારા જ તેમના મૃત્યુ થયા તેવી માંગણી કરી હતી અને વરદાન મળી ગયા પછી તડકાસુરે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો હતો. જેનાથી નારાજ થઈને દેવગણ ભગવાન શિવજી પાસે ગયા હતા. ત્યાર પછી કાર્તિકેનો જન્મ સફેદ પર્વતના શરીરમાંથી થયો હતો અને તેને તાડકાસુરનો અંત કર્યો હતો.
જ્યારે તેમને ખબર પડી કે ભગવાન શિવના તેઓ મોટા ભક્ત છે ત્યારે કાર્તિકી અને આત્માગરલાની થઈ હતી અને ભગવાન વિષ્ણુએ તેના ઉપાય તરીકે શિવલિંગની સ્થાપના કરવા જણાવ્યું હતું અને દરરોજ માફી માગવા કહ્યું હતું. તેથી જ દરરોજ મંદિરમાં મંદિર દરિયામાં ડૂબી જાય છે અને તે માફી માગે છે. આ જ કારણ છે કે તેને સ્તંભેશ્વર તરીકે ઓળખવામાં આવે છે.

Leave a Comment