દિવાળીની રાત્રે 11:30 થી 12:30ની વચ્ચે કરી લો આ એક કામ ધનવાન બનતા વાર નહિ લાગે, કોઈ દિવસ પૈસાની તકલીફ નહિ રહે 

નમસ્કાર મિત્રો અત્યારે નવા વર્ષના દિવસો ચાલી રહ્યા છે. તો ત્યારે આજે અમે તમને દિવાળીના શુભ તહેવાર પર એવો એક ઉપાય બતાવવા માટે જઈ રહ્યા છે કે જેનો ઉપાય કરવાથી આપણા ઘરે લક્ષ્મીની આવકમાં આપણે વધારો કરી શકીએ છીએ. તેમજ આપણે મનોકામના પૂર્ણ કરવામાં આ શાસ્ત્રોક્ત ઉપાય એ ખૂબ જ મદદરૂપ સાબિત થશે.

અહીં આ લેખના માધ્યમ દ્વારા અમે તમને જે શાસ્ત્રો ઉપાય બતાવવા માટે જઈ રહ્યા છે, તે ઉપાય તમારે દિવાળીના શુભ દિવસે રાત્રિના 11:30 વાગ્યાથી લઈને 12:30 ની વચ્ચે આ ઉપાય કરવાનો રહેશે. જે વ્યક્તિ અહીં બતાવેલ સમયની વચ્ચે જો આ કાર્ય કરી લેશે, તો તેના જીવનમાં કોઈપણ દિવસે પૈસા બાબતની તંગી આવશે જ નહીં.

હવે આ ઉપાય મુજબ તમારે દિવાળીના રાત્રિના સમયે બરાબર 11:30 થી લઈને 12:30 ની વચ્ચે પીપળનું ઝાડ અથવા તો બીલીપત્ર નું ઝાડ એ તમારે જોવાનું રહેશે અને તમારા ઘરેથી ત્રણ દીવા માટેના કોડિયામાં તૈયાર કરવાના રહેશે જેમાં બે કોડિયામાં આડી દિવેટ હશે અને એક કોડિયામાં ઉભી દિવેટ કરવામાં આવશે.

હવે આ ત્રણેય કોળિયામાં શુદ્ધ ઘીથી ભરાયેલા હોવા જોઈએ બરોબર હવે યાદ રાખો આ ત્રણેય દીપકને તમારે પીપળના ઝાડ અથવા તો બીલીપત્રના વૃક્ષની પાસે થાકમાં નીચે લઈ જવાના છે સૌથી પહેલા જે કોળિયામાં આપણે ઉભી દિવેટ રાખેલી છે તે દિવેટ તમારે પ્રગટાવવાની રહેશે.

ત્યારબાદ આ દીપકને તમારે હાથમાં લેવાનો છે અને પીપળ દેવને અથવા તો બીલીપત્રના વૃક્ષ નીચે તમે જા છો ત્યાં ઉભા રહીને મનમાં તમારી મનોકામના રજૂ કરવાની છે. કુળદેવીને યાદ કરવાના છે લક્ષ્મીજીને યાદ કરવાના છે અને તમારી મનોકામના રજૂ કરીને આ દિપક પીપળના અથવા તો વિલીપત્રના વૃક્ષના થડ માં મુકવાનો છે. ત્યારબાદ આ જ રીતે બાકીના બંને દીપકને તમારે ક્રમમાં મૂકવાના છે.

જે વ્યક્તિ આ શાસ્ત્રો ઉપાય આજના દિવસની રાત્રીએ બરાબર 11:30 વાગ્યાથી લઈને 12:30 ની વચ્ચે કરશે તેને પોતાની મનોકામના પૂર્ણ થતા કઈ વાર નહીં લાગે. તે પોતાના નસીબને રાતો રાત ચમકાવવામાં સફળ રહેશે. નવા નવા આવકના સ્ત્રોત ઊભા કરવામાં સફળ રહેશે. જે વ્યક્તિને સરકારી નોકરી પ્રાપ્ત કરવી છે પોતાના સંતાનો માટે નોકરી પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખી રહ્યો છે તે વ્યક્તિએ અહિં શાસ્ત્રોત જે ઉપાય બતાવેલો છે તે યોગ્ય રીતે કરવો જોઈએ.

મિત્રો આજે અમે તમને એક મદદ કરવા માટે કહીએ છીએ કે અહીં જે લેખ બતાવેલો છે તે લેખને તમારે બને ત્યાં સુધી લાઇક કરીને શેર કરવાનો છે કે જેથી તમારા અને મિત્રો સુધી અને અન્ય સંબંધો સુધી પહોંચી શકે તેમને પણ આલેખ ફાયદાકારક સાબિત થાય આટલી નાણાકી ભરત તમે કરો તમારા અન્ય મિત્રો માટે આ લેખ જીવન બદલનાર સાબિત થઈ શકે છે.નીચે જય લક્ષ્મી માતાજી લખો અને શેર કરી દો.આવતીકાલથી જ તમારુભાગ્ય બદલાઈ જશે.

 

Leave a Comment