નાગમણીને સ્પર્શ કરો 10 કલાકમાં તમારી મનોકામનાઓ પુરી થશે ખાતરી કરવા ૐ લખીને શેર કરો

નાગમણી વિશે આપણે બધા અ સાંભળ્યુ હશે. પરંતુ તમને ખબર છે કે નાગમણી હોય છે કે ફક્ત એક કલ્પના રૂપે છે. ઘણા શાસ્ત્રો અને પૌરાણીક કથા મુજબ મણી વિશે ઘણી વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મણી પોતાના માં જ એક રહસ્ય છે. એવું કહેવામાં આવે છેકે જેના પાસે મણી હોય છે તે દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ થાય છે.

તમારૂ કિસ્મત રાતો રાત ચમકી જાય છે. બૃહસ્પતિ શાસ્ત્ર મુજબ મણિધારી નાગ સંસારમાં વિદ્યમાન છે પણ તે અત્યંત દુર્લભ છે. માટે જ મનુષ્ય મણિ વિશે વિશ્વાસ નથી કરી શકતો.

બૃહસ્પતિશાસ્ત્ર મુજબ કહેવાય છે કે સર્પમણી જેને નાગમણીના નામથી ઓળખવામાં આવે છે જે નાગના માથા પર સ્થિત હોય છે.

નાગમણીની ચમક એટલી તેજ હોય છે કે તે તૂટેલા તારાની જેમ ચમકે છે. જેના પાસે આ હોય છે તેના પાસે બધી જ અલૌકિક શક્તિ આવે છે.

નાગમણી મોરના કંઠ અને અગ્નિ સમાન તેજ ચમકિલી હોય છે. જ્યારે વ્યક્તિ પાઅસે નાગમણી હોય છે તે ક્યારેય ઝેરથી પ્રભાવીત થતો નથી અને હંમેશા રોગ મુક્ત રહે છે.

અનેક મણીનો ઉલ્લેખ ગ્રંથોમાં મળે છે. તેનું વર્ણન રામાયણ માં મળે છે. એક વાર લંકાપતિ રાવણે કુબેર જોડેથી ચંદ્રાકાંતા નામની એક મણી લઇ લીધી હતી. જેના કારણે તે ખૂબ જ શક્તિશાળી થઇ ગયો હતો. જેનાથી ભગવાન શ્રીકૃષ્ણ ને પોતાના માથામાંથી કાઢી નાખ્યો હતો.

એવું માનવામાં આવે છે કે ભગવાન બ્રહ્મા ચિંતામાણી પહેરતા હતા. ભગવાન વિષ્ણુ કૌસ્તુભ મણી પહેરતા હતા અને ભગવાન શિવ રુદ્રમણી પહેરે છે.

Leave a comment