જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર શનિદેવ ન્યાયપ્રિય દેવતા માનવામાં આવે છે. શનિદેવ દરેક વ્યક્તિને તેમના કર્મના આધારે ફળ આપે છે ગ્રહોમાં શનિ દેવને ન્યાયધીશની ઉપાધિ આપવામાં આવી છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે હંમેશા જીવનમાં સારા કાર્યો કરવા જઈએ અને બીજા લોકોની મદદ કરવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સમય અંતરે ગ્રહો અને નક્ષત્રોની ચાલ બદલાતી હોય છે જેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જોવા મળે છે.
કર્ક રાશિ
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આવનારા સમયમાં કર્ક રાશિના જાતકો ઉપર શનિ મહારાજની અસીમ કૃપા દ્રષ્ટિ બનેલી રહેશે. સરકારી કામકાજમાં સફળતા મળી રહેશે. વેતનમાં વૃદ્ધિ થઇ શકે છે. આવકના નવા સ્ત્રોત વધારી શકો છો. મહેનતનું ફળ મળી રહેશે. સામાજીક માન-સન્માનમાં વધારો થશે. પ્રોપર્ટી થી લાભ થઈ શકે છે. જીવનસાથીનો સહયોગ મેળવી શકો છો.
મિથુન રાશિ
આ રાશિના જાતકો ને કાર્યક્ષેત્ર માં બદલાવ જોવા મળી શકે છે. શનિ મહારાજની કૃપાથી આ રાશિના જાતકોને ભાગીદારીના વ્યવસાયમાં લાભ થઈ શકે છે. વ્યવસાયમાં પ્રગતિ જોવા મળી શકે છે. બેરોજગાર લોકોને રોજગારીના નવા અવસર મળી રહેશે. આર્થિક આયોજનો સફળ રહેશે. સામાજિક માન સન્માનમાં વધારો થશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લઇ શકો છો.
સિંહ રાશિ
શનિ દેવની કૃપાથી આ રાશિના જાતકો ને દરેક કાર્ય માં સફળતા મળી રહેશે. પરિવારના સભ્યોનો સહયોગ મેળવી શકો છો. વિદેશથી શુભ સમાચાર મળી રહેશે. માતા પિતા ની આર્થિક મદદ ફાયદાકારક સાબિત થશે. મિત્ર સાથે મુલાકાત સફળ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં યાત્રાના યોગ બની રહેશે. નોકરીમાં પ્રમોશન મેળવી શકો છો.
તુલા રાશિ
આ રાશિના જાતકોનો આવનારો સમય સારો રહેશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીનો સહયોગ મળી રહેશે. કાર્યક્ષેત્રમાં વધારો કરી શકો છો. આર્થિક નિર્ણયો માં સફળતા મળી રહેશે. જીવનસાથીનો સહયોગ મળી રહેશે. સામાજિક માન સન્માનમાં વધારો થશે. સરકારી કામકાજમાં સફળતા મળી રહેશે. પ્રોપર્ટી થી લાભ થઈ શકે છે. ભાઈ-બહેનનો સહયોગ મેળવી શકો છો.
મિન રાશિ
જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી રહેશે. નવા વ્યવસાયની શરૂઆત કરી શકો છો. આવકમાં વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળી રહેશે. જીવનસાથીનો સહયોગ મેળવી શકો છો. ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ બનેલું રહેશે. સરકારી કામકાજમાં સફળતા મળી રહેશે.