પવિત્ર નાળિયેર તમારું ભાગ્ય ચમકાવી દેશે, વિશ્વાસ ન હોય તો ૐ લખી શેર કરો, તમારી મનોકામનાઓ પૂર્ણ થશે

         દોસ્તો આપણા હિન્દુ ધર્મમાં નારિયેળને ખુબ જ લાભકારી માનવામાં આવે છે. નારિયેળ વિના પૂજાને અપૂર્ણ માનવામાં આવે છે. આજ કારણ છે કે કોઈપણ પૂજામાં નારિયેળ નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જો તમે સાચા મનથી દેવી દેવતાઓને નારિયેળ અર્પણ કરો છો તો તેનાથી તમારી બધી જ ઇચ્છાઓ પૂરી થઈ જાય છે.
       એક માન્યતા અનુસાર નારિયેળની અંદર સ્વયં ભગવાનનો વાસ થયેલો હોય છે અને તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ રહેલો હોય છે. તેથી તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આપણા હિન્દુ ધર્મમાં નારિયેળ ને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે.
            એક માન્યતા અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર આવ્યા ત્યારે તેમની સાથે ત્રણ વસ્તુઓ લાવ્યા હતા. જે પૈકી એક નારિયેળ હતું. આ સિવાય તેમની સાથે માતા લક્ષ્મી અને કામધેનુ હતું. હિન્દુ ધર્મમાં નારિયેળ વગર પૂજા કરવી અશુભ માનવામાં આવે છે. જેમાં માતા લક્ષ્મી બિરાજમાન હોય છે.
        આપણા ઘરે જ્યારે કોઈ પૂજા અથવા હવન કાર્ય કરવામાં આવે છે ઘરે નારિયેળ નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. નારિયેળ શિવજીને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે અને તેને શિવજીના પ્રતીક તરીકે પૂજા કરવામાં આવતી હોય છે.
       નારિયેળ વિના નવરાત્રીની પૂજા અધૂરી માનવામાં આવે છે અને આજ કારણ છે કે કળશમાં નારિયેળની સ્થાપના કરવામાં આવતી હોય છે.
          જો તમે સવારમાં ઉઠતાની સાથે જ નારિયેળ જુવો છો તો તેને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે અને તેનાથી તમને શુભ સમાચાર મળી જાય છે અને તમારો દિવસ સારી રીતે પસાર થઈ શકે છે.

Leave a Comment