પુત્રીને વિદેશ જવાના વિઝા પ્રાપ્ત થતા નહોતા, પિતાજીએ મોગલ માતાની માનતા રાખી અને થયો ખૂબ ચમત્કાર…

દોસ્તો આજના આધુનિક સમય નેવ્સ્કપણ માતા મોગલ નું ધામ આસ્થા નું પ્રતીક બનેલું છે. માતા મોગલના ધામમાં હજારો ભક્તો આવીને દર્શન પ્રાપ્ત કરતા હોય છે. માતા મોગલના ધામમાં પણ ભગુડા, કબરાઉ વગેરે મુખ્ય ધામ છે, જ્યાં હજારોની સંખ્યામાં દિવસ દરમિયાન ભક્તો માતાના દર્શન કરવા માટે આવતા હોય છે. માતાજી મુખ્ય ચારણ કુળના દેવી હતા પરંતુ અત્યારે 18 વર્ષના બધા જ લોકો એમને પૂજે છે અને બધા જ લોકો માતાજી પર પૂર્ણ આસ્થા પણ રાખે છે.

માતા મોગલના પરચા કળયુગમાં પણ અપરંપાર છે. લોકોમાં માતાજીની અપાર શ્રદ્ધા અને આસ્થા છે. વળી માતાજી પણ લોકોમાં લોકોની મનોકામનાઓ પૂરી કરીને ચમત્કાર આપતા રહે છે. માતાજીના મંદિરમાં ક્યારે ઊંચનીચ અને જાતિને લઈને ભેદભાવ કરવામાં આવતો નથી અને દરેક વ્યક્તિને સરખા માનીને મંદિરમાં પ્રવેશવા દેવામાં આવે છે.

માતાજીએ પોતાના હોવાના પરચા અનેક વખત પોતાના શ્રદ્ધાળુઓને બતાવ્યા છે. મોગલ માતાના મંદિરમાં ગુજરાતની સાથે સાથે સમગ્ર ભારત ભરમાંથી લોકો આવતા રહે છે. હાલમાં થોડાક સમય પહેલા એક વ્યક્તિ પોતાની દીકરીને લઈને માતા મોગલ ના ધામમાં આવ્યો હતો. જ્યાં તેને માતા મોગલના દર્શન કર્યા હતા અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. હકીકતમાં તેમની દીકરીની વિદેશ જવાનું થતું હતું અને વિઝા પ્રાપ્ત થતા નહોતા, જેના લીધે તેઓ ખૂબ જ પરેશાન રહેતા હતા.

ત્યારબાદ પિતાજીએ માતા મોગલ ની માનતા રાખી હતી અને મણીધર બાપુએ દીકરીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તમારે શેની માનતા હતી? ત્યારે પુત્રીના પિતાને કહ્યું હતું કે દીકરીને વિદેશ જવું હતું પરંતુ વીજા પ્રાપ્ત થતા નહોતા અને તેઓએ માતા મોગલ ની માનતા રાખી હતી અને થોડાક જ સમયમાં દીકરીને વિજા પ્રાપ્ત થઈ ગયા હતા. જેના લીધે તેઓ માતાજીના ચરણોમાં 5,500 ચઢાવવા આવ્યા હતા, જેનાથી આખો પરિવાર ખુશ થઈ ગયો હતો.

ત્યારબાદ મણીધર બાપા એ આ 5500 માંથી એક રૂપિયો લઇને બાકીના પૈસા પરત આપ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે માતાજીએ તારી માનતા સ્વીકારી લીધી છે. માતાજી ભાવના ભૂખ્યા છે તેમને પૈસાની કોઈ જ આવશ્યકતા નથી

Leave a comment