મકર રાશિ સાપ્તાહિક રાશિફળ તમારા દુખનો આવશે અંત કે પછી મળશે અચાનક ધનલાભ, આવકમાં થશે વધારો

જ્યોતિષશાસ્ત્રમાં જણાવેલ અનુસાર મકર રાશિના જાતકો માટે આવનારો સપ્તાહ શુભ રાશિફળ પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે. અને તેમની જન્મકુંડળીના ગ્રહોની સ્થિતિ કેવી રહેશે તે જણાવીશું. આવનારા સાત દિવસ મકર રાશિના જાતકો માટે કેવા રહેશે તે આજે આપણે અહીં જાણીશું.

મકર રાશિના જાતકોની આ સપ્તાહ ખૂબ જ સારો અને શુભ પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે. મકર રાશી ના જાતકોની કોઈપણ મુશ્કેલીઓ સપ્તાહ દરમિયાન આવશે નહીં. આ રાશિના જાતકોની સપ્તાહ દરમિયાન ગ્રહોની સ્થિતિ સારી રહેશે. તમારા ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે.

સરળતાથી જીવન જરૂરિયાત વસ્તુઓ પ્રાપ્ત થશે.આવનારા સપ્તાહમાં આ રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેશે. જીવનસાથી નો પૂરે સાથ મળશે. નવા કાર્યક્ષેત્ર ની શરૂઆત આવનારા સપ્તાહના અંત ભાગમાં થઈ શકે છે.

નોકરીયાત વર્ગના જાતકોને ઉપરી અધિકારી સાથેના વાદવિવાદના યોગ બની રહ્યા છે.આવનારા સપ્તાહમાં વિદ્યાર્થીઓને ખૂબ જ મહેનત કરવાના યોગ બની રહ્યા છે. કારણ કે તેમને ધારેલું પરિણામ પ્રાપ્ત કરી ન શકે તે માટે મહેનત જરૂરી છે.

પતિ પત્નીના સંબંધોમાં મીઠાશ જોવા મળશે. જીવનની દરેક મુશ્કેલીઓમાં પતિનો સાથ મળશે. કોઈના વાદવિવાદમાં કરવું નહીં.આ સમય દરમિયાન તમારી કોર્ટ કચેરીના કાયદાઓમાં ફેરફાર જોવા મળશે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

સમસ્યાઓમાંથી છુટકારો મળશે. સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ ગરમ રહેશે. જુના મિત્રો સાથે મુલાકાત થશે. પરિવાર સાથે કોઈ પિકનિક પર જવાનું થશે.વ્યવસાય કરતા જાતકો માટે આ સમય ખૂબ જ મહેનત કરવાનો રહેશે.

ધંધામાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. ભાગીદારી સાથે વાદવિવાદ બનવાના યોગ બની રહ્યા છે. અટકેલા પૈસા તમને પાછા મળી શકે છે. વાહન સાવધાનીથી ચલાવવાની સલાહ આપવામાં આવે છે. આવનારું સપ્તાહ શુભ ફળ પ્રાપ્ત કરનાર રહેશે

Leave a Comment