મુંબઈના આ વ્યક્તિના ઘરે ચોરી થતાં મા મોગલ ની માનતા રાખી.., પછી તો થયો એવો ચમત્કાર કે જાણીને

મિત્રો માતાજી મોગલ કોઈ દિવસ કોઠીમાં દાણા અને ખિસ્સામાં પૈસા ખૂટવા દેતા નથી અને મોગલ માતાજી ઘણા બધા ભક્તોના દુઃખ દૂર કર્યા છે અને મા મોગલ ના પરચા તો અપરંપાર છે અને માતાજી મોગલ એ ઘણા બધા લોકોને મોટી મોટી બીમારીઓથી પણ બચાવ્યા છે તેમજ જ્યારે પણ જીવનની અંદર દુઃખ આવે છે ત્યારે માતા મોગલ ને યાદ કરતા હોય છે.

        લગભગ દરેક લોકોના જીવનમાંથી દુઃખ દૂર કરતા હોય છે તેમજ એક માતાજીનો ભક્ત મુંબઈથી પોતાની માતાને પૂરી કરવા માટે કચ્છની અંદર આવેલા કબડાવ સ્થિતિ મોગલ ધામ આવી પહોંચ્યો હતો. 

             મુંબઈનો રહેવાસી વિશ્રામભાઇ કે જેઓ પોતાની માનતાને પૂરી કરવા માટે છે મુંબઈથી કચ્છ આવ્યા હતા. માતાજી મોગલ ના સાનિધ્યમાં સાક્ષાત બિરાજમાન એવા મણિધર બાપુના આશીર્વાદ લીધા હતા.

મણીધર બાપુએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે બેટા તારી સાની માનતા હતી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે તેમના ગામના ઘણા બધા સમય પહેલા ચોરી થઈ ગઈ હતી અને તેમની કેટલીક વસ્તુઓ ચોરી થઈ ગઈ હતી જેવો પરત મળી જશે તેવો મોગલ માતાના ચરણોમાં 51000 મુકીશું અને મા મોગલ નો ચમત્કાર થયો હતો અને થોડા દિવસોમાં જ તેમને દરેક વસ્તુઓ તેમને પાછી મળી ગઈ હતી.

તેના કારણે અમારી માતાજીના માનતા પૂરી કરવા માટે અમે લોકો આવ્યા છીએ અને મણીધર બાપુએ જણાવતા વિશેષમાં કહ્યું હતું કે બેટા આ માતાજીનો ચમત્કાર નથી પરંતુ માતાજીની ઉપર તમે જે પણ પ્રકારનો વિશ્વાસ રાખ્યો છે તે કોઈ દિવસ અંધશ્રદ્ધામાં આવશે નહીં .

અને માતાજીની પૂજા અર્ચના કરશો અને તમારો ફળ મળી જશે. જો આસ્થા અને સાચા દિલથી જો મોગલ માતાજીને માનતા રાખવામાં આવે તો અવશ્ય કામ પૂર્ણ થાય છે

માં મોગલ ક્યારે પોતાના ભક્તોને દુઃખી કરતા નથી અને અહીંયા કોઈ દાન અથવા તો ભેટ ની જરૂર નથી તે તો માત્ર ભાવના ભૂખ્યા છે.

તેમ જ મણીધર બાપુ એક રૂપિયાની અંદર એક રૂપિયા ઉમેરીને કહ્યું હતું કે આ બેટા તારી માનતા 191 ગણી સ્વીકારી છે અને આજ પૈસા તારી પત્ની અને તારી દીકરી ને આપી દેજે મા મોગલ રાજી થશે

Leave a Comment