મોગલ માતાના આ ભક્તના ફસાયેલા પૈસા માટે માનતા રાખી અને બન્યું એવું કે પછી….

આપણા દેશમાં બહુ જ એવા મંદિરો આવેલા છે કે જયાં દરરોજ અનેક ચમત્કાર થતા જોવા મળી જાય છે.તમે પણ આજકાલ કચ્છ કબરાઉ જ્યા મોગલ માતાનું ધામ આવેલું છે ત્યાં મંદિરમાં સાક્ષાત મોગલ માતાજી બિરાજમાન થયેલા છે જે ભક્તો અહીં હાજરી પુરાવે અને સાચી શ્રદ્ધાથી માતાજીને યાદ કરે છે તેના દરેક કામ. માતાજી પુરા કરી આપે છે.

અહી અમે તમને અહીં મોગલ માતાજીએ ભક્તને આપેલ પરચા વિશે વાત કરવા માટે જઈ રહયા છીએ.એક  ભક્ત હતા તેઓ પરિવાર આમ તો ખુશીથી જ રહેતો હતો તેમને તો કોઈ દિવસ સપનામાં પણ વિચાર્યું નહિ હોય કે તેમના પર આવડી મોટી આફત આવી પડશે.

માં મોગલ ની માનતા રાખવા માટે વાઘેલા રમેશભાઈ ,તાલુકો ડીસા ,ગામ ગોરવાડાથી આવ્યા હતા. રમેશભાઈ કબરાઉ ધામ આવીને મા મોગલના દર્શન કરી ગયા હતા ત્યારે તેમને તેમના અટકેલા પૈસા પરત મળતા ન હતા. ત્યારે તેમને મા મોગલ ની માનતા રાખી કે જો મારી આ માનતામાં મોગલ પૂરી કરશે તો 

હું કબરાઉ ધામ આવીને મારી માનતા પૂરી કરીશ ત્યારે રમેશભાઈ બે મહિનાની અંદર તેમના અટકેલા પૈસા પાછા આવી ગયા ત્યારે રમેશભાઈ કબરાઉ ધામ આવીને તેમની માનતા પૂરી કરવા માટે આવ્યા ત્યારે મણીધર બાપુના ચરણોમાં 51 સો રૂપિયા તેમની આપ્યા ત્યારે મણીધર બાપુએ આ પૈસા તેમની દીકરી 16 વર્ષની હતી તેને આપવા કહ્યું કે તમારી દીકરીને આપી દેજો. માં મોગલ એ તમારી માનતા સ્વીકારી લીધી છે.

તમે પણ આવા પરચા મેળવવા માગતા હોય તો લાઈક કરીને શેર કરો તેમજ કૉમેન્ટમાં લખો જય મોગલ માતાજી. આવતા 24 કલાકમાં જ તમારા બધા જ કામ બનવા લાગી જશે.

     

Leave a Comment