શંખ તમારા જીવનમાં બદલાવ લાવી શકે છે, કોમેન્ટમા લખી જુઓ ૐ મનોકામનાઓ પૂર્ણ થશે  

જ્યારે તમે આર્થિક સમસ્યામાંથી પસાર થઈ રહયા છો અને આવક ઘટી ગઈ છે.ધનની દેવી લક્ષ્મી માતાજી તમારા ક્રોધિત થઈને નારાજ થયા છે તો આવો અમે તમને અહીં એક નાનકડો ઉપાય બતાવીશું કે જેમાંથી આ બધામાંથી તમને છુટકારો મળશે અને આવકમાં વધારો થશે અને કોઈ આર્થિક સમસ્યા નહિ રહે.શંખથી સંબંધિત આ ઉપાય કરી જુઓ તમારું ભાગ્ય બદલાઇ જશે અને ઘોડાની જેમ દોડવા લાગશે.

તમે જોયું હશે ઘરે કે મંદિરમાં પૂજા દરમિયાન જે શંખ વપરાય છે તેમાં ખરેખર તો માતા લક્ષ્મીજીનો વાસ છે.હંમેશા એવું કહેવાય છે કે જે ઘરોમાં પૂજા દરમિયાન શંખનો ઉપયોગ થાય છે ત્યાં તે ઘરોમાં નિત્ય કાયમ માટે ધનની દેવી લક્ષ્મી માતાનો વાસ હોય છે.જે કોઈપણ માણસને ધન અને અઢળક સંપત્તિ મેળવવાની ઈચ્છા હોય તો તેને ઘરમાં હંમેશા મોતી શંખ કે દક્ષિણવર્તી શંખ રાખવો જોઇએ અને તેનો ઉપયોગ પણ કરવો જોઈએ જેથી માતાજીની અસીમ કૃપા થાય.આમ તો દક્ષિણવર્તી શંખને દેવી લક્ષ્મીજીનો ભાઈ કહેવામા આવે છે.

આ એલ નાનકડો શંખ વ્યક્તિનું સુખ ,શાંતિ ,સમૃદ્ધિ તેમજ તેનું સુતેલુ ભાગ્ય જગાડનાર કહેવાય છે.તમારો વેપાર રોજગાર યોગ્ય ન ચાલતો હોય તેમજ આવક ઘટી ગઈ હોય મનને શાંતિ ન મળતી હોય તો તમવા શંખ વિશેના ઉપાય કરી જુઓ તમવા જરૂરથી સફળ થઈ જશો.

તમે તમારી ઓફીસ, દુકાન, કારખાનું ,કંપની કે ઘરમાં જ્યા તમારું પૂજા સ્થળ છે ત્યાં મોતી શંખને અવશ્ય સ્થાપિત કરો.અને તેની નિયમિત રીતે પૂજામાં ઉપયોગ કરો પછી જુઓ ધીમે ધીમે તમારો વેપાર રોજગાર અને આવક વધવા લાગે છે કે નહીં.તમારા વચ્ચે આવતા બધા જ અવરોધો દૂર થઈ જશે અને તમારું ભાગ્ય બદલાઇ જશે.

તમારા મનમાં જ્યારે તમને એવું લાગે કે જ્યારે પણ તમારા પણ લક્ષ્મી માતાની કૃપા થતી નથી અને આર્થિક સંકટ આવી રહ્યું છે તો તમે અગાઉથી જ આ શંખ સંબંધિત એક નાનકડો ઉપાય કરી લેવાનું ચાલુ કરો જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યાઓ આવે જ નહીં અને બધું એકદમ યોગ્ય જ ચાલે.માતાજીના આશીર્વાદ લેવા માટે અને કૃપા વરસાવવા માટે ઘરમાં દક્ષિણવર્તી શંખની સ્થાપના જરૂર કરો અને ઉપયોગ કરો.જેના ઘરમાં શંખ હશે તેંજ ઘર હંમેશા રૂપિયા,ધન અને અઢળક સંપત્તિથી ભરેલું જ રહેશે. 

 નોંધ અહીં આ આર્ટિકલ દ્વારા આપવામાં આવતી માહિતી ફક્ત ધાર્મિક માન્યતાઓ અને આસ્થાઓ સાથે જોડાયેલી છે.જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી.વાચકોનો રસ અને રુચીને ધ્યાનમાં રાખીને અહીં આ લેખ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેની નોંધ લેશો.

 

            

     

Leave a Comment