શિવજીની સામે બેઠેલો નંદી તમારૂ કિસ્મત બદલી શકે છે વિશ્વાસ ન હોય તો ઓમ લખીને શેર કરો

શિવજીની પૂજા કરવા જ્યારે તમે મંદિરે જતા હશો ત્યારે તમે જોયું હશે કે શિવજીના બધા મંદિરોની બહાર નંદીજી બિરાજમાન હોય છે.આનું કારણ ફક્ત એ નથી કે નંદી શિવજીની સવારી છે પણ આના પાછળ એક રહસ્યમય વાર્તા છે.જે કારણે દરેક શિવજીના મંદિરની બહાર નંદીની મૂર્તિ રાખવામાં આવે છે.

નંદી સાથે જોડાયેલી પૌરાણિક કથા

શિલાદ મુનિએ ઇંદ્ર દેવ જોડે જન્મ અને મૃત્યુ એટ્લે કે અમર બાળક્નું વરદાન માંગ્યુ. તેના માટે તેમને તપ કરી ઇંદ્ર દેવને પ્રસન્ન કર્યા.પરંતુ ભગવાન ઇંદ્ર વરદાન આપવામાં અસમર્થ રહ્યા અને શિલાદ મુનિને ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે કહ્યું. શિલાદ મુનિએ પોતાના કઠોર તપ થી શિવજીને પ્રસન્ન કર્યા.

ત્યારે શિવજી ખૂદ શિલાદના પુત્રના રૂપમાં પ્રગટ થવાનું વરદાન આપ્યું અને નંદીના રૂપમાં પ્રગટ થયા હતા.શિવજીના વરદાનથી નંદી મૃત્યુથી મુક્ત અજર-અમર થયો હતો.ભગવાન શિવજીએ ઉમાની સમ્મતિથી સંપૂર્ણ ઘણો ગણેશો અને વેદો સમક્ષ ગણોના અધિપતિના રૂપમાં નંદીનો અભિષેક કરાવ્યો અને આ રીતે નંદી નંદીશ્વર બની ગયો.

ભગવાન શિવજીએ નંદીને વરદાન આપ્યું કે જ્યાં નંદી નિવાસ કરશે ત્યાં તેમનું પણ નિવાસ હશે.માટે ત્યારથી જ દરેક શિવજીની સામે નંદીની સ્થાપના કરવામાં આવે છે.

નંદી શિવજીનો સૌથી મોટો ભક્ત છે

નંદી ફક્ત શિવજીની સવારીજ નહી પણ એ શિવજીના સૌથી મોટા ભક્ત હતા.કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન મા હળાહળ વિષ નિકળ્યું ત્યારે શિવજી તે પી ગયા હતા.કેમ કે આ સંસારને બચાવી લેવાય.પરંતુ વિષપાન કરતા સમયે તેમાંથી થોડા છાંટા નીચે પડી ગઇ.

જે નંદી પોતાની જીભ વડે ચાટીને સાફ કરી હતી.નંદીનું આ સમર્પણ ભાવ જોઇ મહાદેવ પ્રસન્ન થયા હતા અને નંદીને સૌથી મોટા ભક્તની ઉપાધિ આપી હતી.

તમને જો આ લેખ પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર જરૂરથી કરો અને નિછે કોમેંટમાં પણ લખો ૐ આવતા ફક્ત 12 કલાકમાં જ તમને ભગવાન ભોલેનાથ શુભ અને સારા સમાચાર આપશે.

Leave a Comment