આ રાશિના જાતકો માટે આ અઠવાડિયાની શરૂઆત ખૂબ જ શુભ સાબિત થવાની છે. તમે અઠવાડિયાની શરૂઆત પર કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો આ યાત્રા તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. આ સપ્તાહમાં તમારે સ્વાસ્થ્ય અને થોડું સાચવવું પડશે.
મહત્વના દસ્તાવેજ હાથથી દુર ન થાય તે પણ સાચવવું પડશે.ખૂબ જ સાવચેત રહેવું પડશે આ સપ્તાહ દરમિયાન પ્રેમજીવનથી વ્યસ્ત રહેલા લોકોને આ અઠવાડિયામાં ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થશે.
વ્યાપાર રોજગાર
આ સપ્તાહ દરમિયાન રાશીના જાતકો નોકરી પ્રાપ્ત કરવા માટે શોધખોર કરી રહ્યા છે તો તેમને નોકરી પ્રાપ્ત થશે. જે જાતકો નોકરી કરી રહ્યા છે અને બદલીનો વિચાર કરી રહ્યા છે તેમને ઈચ્છા પ્રમાણેની બદલી પ્રાપ્ત થશે.
તમે કોઈ લાંબા ગાળાનો પ્રોજેક્ટ બનાવેલો છે તો તેમાં ગુણવત્તા સુધારવા માટે ખર્ચની સંભાવના રહેલી છે. આ સપ્તાહ દરમિયાન કામકાજમાં તમને ફાયદો ટેક્સ અને નિયમોના કારણે વધુ મુશ્કેલીઓ પરેશાનીઓ સામે આવી શકે છે.
રિલેશનશિપ
આ સપ્તાહ દરમિયાન પ્રેમ સંબંધોથી તમે ખુશ રહેશો.તમારા વચ્ચે જે મુલાકાતનો સમય ચાલી રહ્યો છે તેમાં વધારો થશે.પ્રપોઝ કરવા માટે આ સપ્તાહ તમને સારું પરિણામ આપશે.પરંતુ અંતિમ દિવસોમાં તમારે સંબંધોમાં ખૂબ જ ચરમશીમાએ પહોંચશે એવું તમને નહિ લાગે.
લગ્નજીવનમાં ખૂબ સારા સંબંધો મજબૂત બનશે બાળકોના પ્રશ્નોનો તમે નિરાકરણ લાવી શકશો. મિત્રો તેમજ સંબંધીઓ જોડેથી મદદ પ્રાપ્ત થશે.કાર્યસ્થળ પર તમારા કામના વખાણ થશે.
સ્વાસ્થ્ય
સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહમાં તમને થોડી ચિંતા રહેશે. જે લોકોને છાતી અને માસ પેશીઓની તકલીફ છે તેમન અન્ય સમસ્યા અપચો ગેસ માથાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. માટે આ સપ્તાહ તમારે બહારનું ખાવાનું ટાળવાનું છે.સપ્તાહ અને મધ્યમાં તમારો સ્વાસ્થ સુધારા પર આવશે.
આ સપ્તાહ દરમિયાન તમારે નોકરીના કામકાજને કારણે કોઈ કાનૂની કાર્યવાહીથી બચવાનું છે થોડી સાવધાની રાખવાની છે આ સમય દરમિયાન તમારે. આ સપ્તાહમાં રવિવાર બુધવાર અને શનિવાર એ તમારા માટે આ ત્રણ દિવસ એ શુભ સાબિત થશે. શોમાં તમે જે કર્યા હાથ પર લેશો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે.