મેષ રાશિ
આ રાશિના લોકો માટે આ સપ્તાહ શુભ રહેશે. આ અઠવાડિયાને શરૂઆતમાં કોઈ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થશે. જો તમે લાંબા સમયથી કામ પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છો તો આ અઠવાડિયે પૂર્ણ થઈ શકે છે. તમારી નાના કેવા બાબતો શ્રેષ્ઠ રીતે પૂર્ણ થશે. તમારા પારિવારિક અને સામાજિક જીવનમાં પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. તમે તમારી વાણી અને વર્તનથી લોકોના દિલ જીતવામાં સફળ રહેશો. આ સમયે તમારા સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.
વૃષભ રાશિ
આ રાશિના લોકોએ આ અઠવાડિયે કોઈ નિર્ણય લેવા માટે પરિવારના અનુભવી અને વરિષ્ઠ સભ્યોની મદદ લેવી જોઈએ. આ સમયે તમારા પારિવારિક જીવનમાં શાંતિ રહેશે. જો તમે કોઈ નવું કાર્ય શરૂઆત કરવા ઇચ્છતા હોય તેના માટે આ સમય શુભ છે. આ સમયે તમારા સ્વાસ્થ્યમાં ઉતર ચઢાવ રહી શકે છે. તમારી આર્થિક સ્થિતિ સુખદ રહેશે. આ રાશિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સફળતા મળવાની સંભાવના છે.
મિથુન રાશિ
આ રાશિના લોકોની આ અઠવાડિયે વ્યાપાર અને નોકરી સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે. જો તમે કેટલાક ફેરફારો કરવા માંગતા હોય તો આ સમયે તમે કરી શકો છો. આ સમયે કોઈ મહત્ત્વપૂર્ણ કાર્યમાં તમારા જીવનસાથી નો અભિપ્રાય મહત્વપૂર્ણ રહેશે. તમે તમારી અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. તમારું સ્વાસ્થ્ય આ સમય સારું રહેશે. પારિવારિક અને સામાજિક કાર્યોમાં સહભાગી થશે.
કર્ક રાશિ
આ રાશિના લોકોની લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે. તમારે શેરબજારમાં રોકાણ કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. વ્યાપારી વર્ગ આ અઠવાડિયે કામના વિસ્તરણને મુલતવી રાખે તો તેમના માટે સારુ રહેશે. તમારો પારિવારિક જીવન સામાન્ય રહેશે. અવિવાહિક લોકોના લગ્નનો મામલો આ અઠવાડિયે બની શકે છે. આ સમય તમે જૂના મિત્રો સાથે મુલાકાત કરી શકો છો.
સિંહ રાશિ
આ રાશિના લોકો માટે આ અઠવાડિયું શુભ છે. આ સમયે તમે અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેશો. તમે કોઈ નવો ધંધો કે નોકરી શરૂ કરી શકો છો. તમારી નાના કે સમસ્યાઓનો અંત આવશે. તમારા પારિવારિક જીવનમાં સુધારો જોવા મળશે. આ સમયે તમારા સ્વાસ્થ્યમાં ઉત્તર ચડાવ રહી શકે છે. તમે મિત્રો સાથે ક્યાંક પ્રવાસ પર જઈ શકો છો. આ રાશિના વિદ્યાર્થીઓને વધુ મહેનતની જરૂર છે.
કન્યા રાશિ
આ રાશિના લોકો માટે મિલકત સંબંધિત કામ માટે આ અઠવાડી શુભ રહે છે. તમે નવી જમીન કે મિલકત ખરીદી શકો છો. આ સમયે તમારા પરિવારમાં નવા વાહનનું આગમન થઈ શકે છે. પરિવારના કોઈ ખાસ કામમાં આર્થિક સહયોગ આપવો પડી શકે છે. આ સમયે તમે શુભ કાર્યો માટે તક પ્રાપ્ત કરી શકો છો. આ સમયે તમારા પારિવારિક વિવાદોનું સમાધાન થશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે.
તુલા રાશિ
આ રાશિના લોકોના ભૌતિક સુખમાં વધારો જોવા મળશે. તમારું પારિવારિક અને સામાજિક જીવનમાં પ્રાણ પ્રતિષ્ઠા વધશે. કોઈના સહયોગથી તમારી યોજનાઓને સાકાર કરવામાં સફળતા પ્રાપ્ત થશે. આ અઠવાડિયે તમને સંપત્તિ, માનસન્માન અને પ્રગતિ પ્રાપ્ત થઈ શકે છે. આ રાશિના વ્યાપારીઓને પ્રગતિની તકો પ્રાપ્ત થશે. આ સમય તમે ભાગીદારીમાં કોઈ ખાસ કામ શરૂ કરી શકો છો. તમને સ્વાસ્થ્ય સંબંધિત અમુક સમસ્યાઓ રહી શકે છે. દાંપત્ય જીવનમાં મીઠાશ રહેશે. આ રાશિના જે લોકો આપણને છે તેમની વિવાહની સમસ્યા દૂર થશે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના લોકો ક્રોધ અને ખરાબ વાણીથી સંબંધો બગડી શકે છે. પરિવારમાં મહત્વ ઓછું થવાથી તમારું મન વિચલિત રહી શકે છે. તમે આ સમય આર્થિક મામલાઓમાં ફસાઈ શકો છો પણ તમે તમારી હોશિયારીથી છટકી શકો છો. આ રાશિના યુવાનોને નવી તકો પ્રાપ્ત થઈ શકે છે. આ રાશિના વ્યાપારી વર્ગને કામના વિસ્તરણ માટે લોન લેવી પડી શકે છે. વિદ્યાર્થીઓને તેમના મિત્રોનો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.
ધનુ રાશિ
આ રાશિના લોકો માટે આ અઠવાડિયું સામાન્ય રહેશે. તમારા કેટલાક કાર્યો પૂર્ણ થશે અને કેટલાક અટકી શકે છે. આ રાશિના વ્યાપાર વર્ગ ખુશ રહેશે પરંતુ નોકરી કરતા લોકો થોડા વિચલિત રહી શકે છે. આ સમય કોઈ ખાસ કામ માટે યાત્રા કરવી પડી શકે છે. તમારા પારિવારિક જીવનમાં શુભ પ્રસંગો આવી શકે છે. તમે તમારી ભૌતિક સુખ સુવિધાઓ પાછળ ખર્ચો કરી શકો છો. તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે.
મકર રાશિ
આ રાશિના લોકો માટે આ અઠવાડિયું સમૃદ્ધિ ભર્યું રહેશે. વ્યાપાર અને આજે વિકર્ણ અન્ય માધ્યમોમાં પ્રગતિ કરી શકો છો. જો તમે તમારા મન પ્રમાણે કેટલાક ફેરફારો કરવા માંગતા હોય તો તમે કરી શકો છો. તમે જીવનસાથી સાથે સાથે આનંદદાયક સમય પસાર કરી શકો છો. તમારું પારિવારિક સ્થિતિ સારી રહેશે. આ સમયે તમને આવક ના નવા સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે છે. સામાજિક જીવનમાં માન સન્માન મળી શકે છે.
કુંભ રાશિ
આ અઠવાડિયે પરિવારને મહત્વ આપવું જરૂરી છે. તમારે કોઈની અવગણના ન કરવી જોઈએ અને જ્યાં જરૂર હોય ત્યાં પૂરો સહકાર આપવો જોઈએ. તમારો કોઈ કામ અટકશે તો માનસિકતાના વહી શકે છે. તમારી આર્થિક યોજના વધુ સાકર થતી જણાતી નથી. તમારી સાથે કોઈ છેતરપિંડી કરી શકે છે. આ રાશિના લોકોના લગ્નની તકો રહે છે. નોકરી ધંધાના કામના સંબંધમાં પ્રવાસ કરવો પડી શકે છે.
મીન રાશિ
આ રાશિના લોકો માટે આ અઠવાડિયું શુભ રહેશે. તમારા પરિવારમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે. તમે ધંધો વિસ્તારની યોજનાઓનો અમલ કરી શકો છો. તમે તમારા જીવનસાથી સાથે સાથે પ્રેમમાં વધારો કરી શકો છો અને તમારા સ્વાસ્થ્ય સારું રહેશે. તમે મિત્રો સાથે પ્રવાસ પર જઈ શકો છો. આ રાશિના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે. આ રાશિના લોકોના લગ્નની વાત થઈ શકે છે.