દરેક વ્યક્તિ આજના સમયમાં સફળતા મેળવવા માટે ખૂબ મહેનત કરતો હોય છે.તેમના નસીબના કારણે તે સફળ થતા નથી. શનિવારે અને મંગળવાર હનુમાન દાદાનો દિવસ માનવામાં આવે છે.જો આ દિવસે હનુમાન દાદાની પૂજા કરવામાં આવે તો હનુમાન દાદા પ્રસન્ન થાય છે. હનુમાનજી દરેક વ્યક્તિને આશીર્વાદ આપે છે અને તમનું જીવન સફળ થાય છે.હનુમાનજીની કૃપાથી તેમના જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે.બજરંગ બલીની કૃપાથી દરેક વ્યક્તિની મુશ્કેલી ગાયબ થઇ જાય છે.
જો હનુમાનદાદાના આશીર્વાદ મેળવવા ઇચ્છતા હોય તો હનુમાનદાદાની ભક્તિ કરો તેનાથી હંમેશા દાદાનો સાથ અને સહકાર રહેશે. પરંતુ શનિવાર અને મંગળવારના દિવસે આ ઉપાય કરવાથી હનુમાનદાદાના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે.દર મંગળવારે મહાબલી હનુમાન દાદાની પૂજા સુર્યોદય પહેલા કરવી જોઇએ.મંગળવારે સવારે વહેલા ઉઠી સ્નાન કર્યા પછી દાદાની પૂજા કરવાની રહેશે.
સવારનું વાતાવરણ અતિ શુભ અને પવિત્ર હોય છે.આ પરિસ્થિતિમાં કોઇપણ વ્યક્તિ હનુમાન દાદાની પૂજા કરે છે.પરિણામે તેમના જીવનમાં કોઇ પ્રકારની પરેશાની આવતી નથી. તેમના બધા કામ ઝડપથી પૂરા થાય છે.
હનુમાન દાદાને પ્રસન્ન કરવા માટે દર શનિવારે અને મંગળવારે અને શનિવારે હનુમાના દાદાના મંદિરે જવું જોઇએ.આમ કરવાથી તમારા પર હનુમાન દાદાની ક્ર્પા બની રહેશે.મંગળવાર અને શનિવારે જો દાદાને નાળિયેર ચઢાવવામાં આવે તો તેનાથી વધુ સારૂ ફળ મળે છે.શ્રીફળ ચઢાવ્યા પછી પરિવારજનોને પ્રસાદ આપવાનો રહેશે.
શનિવાર અને મંગળવારના દિવસે હનુમાન દાદાની સામે તેલનો દીવો પ્રગટાવવો જોઇએ.દીવો કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વહન કરે છે.ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.સમય મળતા સેવા ભાવના સાથે પ્રાણીઓને ભોજન કરાવવું જોઇએ.
જો સાચી નિષ્ઠાથી દાન કરવામાં આવે તો હનુમાન દાદા ના આશીર્વાદ સદા તમારી સાથે રહે છે.શનિવારે અને મંગળવારે જરૂરિયાત મંદ લોકોને દાન કરવું જોઇએ.દાન કરવું એ ખૂબ શુભ માનવામાં આવે છે.હનુમાન દાદા ભગવાન શ્રી રામના સૌથી મોટા ભક્ત હતા.જ્યાં રામ નામનો જાપ થાય છે ત્યાં હનુમાન દાદા હાજર હોય
શનિવાર અને મંગળવારે જય શ્રી રામ નો જાપ કરવો જોઇએ. મંગળવારના દિવસે હનુમાન ચાલીસા અને બજરંગ બાણના પાઠ કરવા જોઇએ.આમ કરવાથી તમારા જીવનમાં આવતી તમામ પરેશાનીઓ દૂર થશે.