સાળંગપુર હનુમાનજીના ફોટાને સ્પર્શ કરી દર્શન કરો, આવતા 12 કલાકમાં જ જીવન બદલાશે, છોડીને જશો નહી, લાગશે મોટું પાપ

આપણા ભારતમા અનેક મોટા મોટા મંદિરો આવેલા છે.આ બધા જ પ્રસિધ મંદિરોમા ભક્તો અવારનવાર અહી દર્શન કરવા આવતા જ હોય છે.અને ભગવાન પર પુરો વિશ્વાસ અને લાગણીથી જોદાયેલા હોય છે.આજે અમે તમને અહી હનુમાનજીના ખુબ જ જાનીતા મંદિરની અહી વાત કરવાના છીએ.

માથું નમાવોને દુ:ખ દુર થાય તેવું ભગવાન કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર કે જે ગુજરાતમા આવેલા સાળંગપુરમાં આવેલું છે.આપણા હિંદુ ધર્મમાં આ મંદિરને ખુબ જ રહસ્યમય અને પવિત્ર માનવામાં આવે છે.આ હનુમાનજી  મંદિરના ઘણા બધા એવા રહસ્યો છે જે મોટા ભાગના લોકો નથી જાણતા અને આ રહસ્યો વિષે જ આજે ખાસ આ લેખમાં વાત કરી છે.

ગુજરાતના બોટાદના સાળંગપુરમાં આવેલું આ કષ્ટભંજન દેવ હનુમાનજીનુ પ્રસિધ્ધ મંદિર તેમના ભકતોની દરેક ઇચ્છા સાથે મનોકમનાઓ પૂરી કરે છે.એવું કહેવામાં આવે છે કે દાદાના આ મંદિરમાં ગમે તેવું દુ:ખ કે મુશ્કલીઓ આવી હોય તો પણ દુર થઇ જાય છે અને ભક્તોની બધી જ ઇચ્છઓ પૂરી થાય છે.

આજે તમે પણ જાણીલો આ મંદિરની સ્થાપના અને બીજા કેટલાક રહસ્યો વિષે પૌરાણિક મહત્વની સાથે મંદિરની સુંદરતા અને ભવ્યતા પણ નજરે પડે છે.આ સાથે એક ખાસ બાબત એ માનવામાં આવે છે કે,જે સિંહાસન પર બજરંગબલી મંદિરમાં બેસે છે તેમાં લગભગ 45 કિલો સોના અને 95 કિલો ચાંદીનો ઉપયઓગ કરવામાં આવ્યો છે જ્યારે હનુમાનજીના તાજમાં અસંખ્ય હીરા અને ઝવેરાત છે.

સિંહાસનની નજીક એક સોનાની ગદા છે અને તે મહારાજાધિરાજા તરીકે પણ ઓળખાય છે.હનુમાનની પ્રતિમાની આજુબાજુ વાંદરાની સેના દેખાય છે.આ મંદિર ખૂબ જ ચમત્કારિક છે અને અહીં આવતા ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. જો કુંડળીમાં શનિ દોષ હોય તો તે સમસ્યા પણ આ મંદિરમાં દુર થાય છે.

. આ મંદિરમાં ભૂત, અવરોધો અને અન્ય નકારાત્મક શક્તિઓનો પણ નાશ થાય છે.એવું માનવામાં આવે છે કે ભૂત અવરોધનો ભોગ બનેલા વ્યક્તિને અહીં બજરંગબલીની સામે લાવીને અને તેમની આંખોમાં જોવાથી સમસ્યા દૂર થઇ છે. આ માટે શનિવારે અહીં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે.જે લોકો નકારાત્મક શક્તિઓનો ભોગ બન્યા હોય તેમને ખાસ આ મંદિરમાં લાવવામાં આવે છે અને ભગવાન હનુમાનજીના આશીર્વાદથી તેઓ ગમે તેવી નકારાત્મક શક્તિ હોય તેઓ બચી શકે છે.

તેઓને બજરંગબલીની મૂર્તિની સામે મુકવામાં આવે છે અને તે રોડ સ્પર્શ કરાવવામાં આવે છે.જેનો ઉપયોગ સ્વામી ગોપાળનંદ ધ્વારા મૂર્તિ સ્થાપના સમયે કરવામાં આવ્યો હતો.શનિવારે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે મંદિર પ્રશાસન એક વિશેષ પૂજારીની નિમણૂક કરે છે.તે બ્રાહ્મણ હોવું જરૂરી છે.ભૂત અવરોધ દૂર કરતી વખતે, પૂજારી પીડિતોને મંદિરની આસપાસ ફરવા અને સ્વામીનારાયણ મહામંત્રનો જાપ કરવા કહે છે.

પુરાણકથા સાથે સંબંધિત છે.જો કોઇની કુંડળીમાં શનિ દોષ હોય તો આવા ભક્તો અહીં દર્શન કરવા આવે છે. હનુમાનજી તેમની બધી મુશ્કેલીઓ દૂર કરે છે અને શનિના ક્રોધથી પણ સુરક્ષિત કરે છે.આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં શનિદેવ હનુમાનજીના ચરણોમાં સ્ત્રી સ્વરૂપમાં બેઠા છે.

હનુમાનજીને સ્ત્રીઓ પ્રત્યે વિશેષ આદર સન્માન છે. પરંતુ તે એક પૌરાણીક કથા સાથે સંબંધિત છે જે સમજાવે છે કે શનિદેવને એક સ્ત્રી તરીકે હનુમાનના પગ પર પડવું પડ્યું હતું.એક સમયે શનિદેવનો ક્રોધ ખૂબ વધી ગયો હતો.શનિના ક્રોધને કારણે સામાન્ય લોકોને ભયંકર વેદનાઓનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં લોકોએ શનિદેવના ક્રોધને શાંત કરવા હનુમાનજીને પ્રાર્થના કરી.

બજરંગબલીએ પોતાના ભકતોના દુ:ખને સાંભળ્યું અને અંતે શનિદેવે હનુમાનથી બચવા માટે સ્ત્રી સ્વરૂપ ધારણ કર્યું. શનિદેવ જાણતા હતા કે હનુમાનજી એક બાળ બ્રહ્મચારી છે અને તેઓ મહિલાઓ પર હાથ ન ઉપાડે માટે જ એઓએ આ યુક્તિ કરી હોવાનું માનવામાં આવે છે.ત્યારબાદ શનિદેવએ હનુમાનજીના ચરણોમાં પડી અને ક્ષમાની માંગ કરી અને ભક્તો તરફથી શનિનો ક્રોધ દૂર કર્યો.

ત્યારથી હનુમાનજીના ભક્તો પર શનિદેવનો કોઇ ક્રોધ નથી.શનિ ખામીથી છૂટકારો મેળવવા માટે હનુમાનજીના ભક્તો આજે પણ અહીના આ મંદિરમાં આવતા જોવા મળે છે.

દૂર-દૂરથી ભક્તો વહેલી સવારથી જ હનુમાન દાદાના દર્શન કરવા આ મંદિરમાં આવે છે અને આ સાથે સાથીક બાબત આ મંદિર વિશેની એ માનવામાં આવે છે કે તેમના વાઘાને સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં લગભગ 1 વર્ષનો સમય લાગ્યો છે.આશરે 100 સુવર્ણકારોએ 22 મોટા ડિઝાઇનર કલાકારો સાથે કામ કર્યુ છે અને તેને તૈયાર થવા માટે 1050 કલાક જેટલો સમય લાગે છે.

Leave a Comment