સુરતના આ ભકતની માનતા પૂરી થતાં જ 11000 રોકડા લઈને મોગલધામ માનતા પૂરી કરવા આવ્યા વાંચો માતાજીનો પરચો

     આપણા ગુજરાત રાજ્યમાં આવેલા છેવાડાના કચ્છ જિલ્લાના કબરાઉ ધામ ખાતે મોગલ માતાનો એક પ્રસિદ્ધ મંદિર આવેલું છે. જ્યાં ભક્તો હજારોની સંખ્યામાં દરરોજ માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે.અહીં આવતા ભક્તો ને માતાજી પર વિશ્વાસ અને શ્રદ્ધા છે. કહેવાય છે કે જે વ્યક્તિ સાથે શ્રદ્ધાથી ભગવાનને કે દેવી-દેવતાને ફક્ત બે મિનિટ કાઢીને પણ જો યાદ કરી લે તો માતાજી કે ભગવાન તેમની મદદ જરૂર દોડતા આવે છે આપણે જોયેલા છે કે આવા ખર્ચાઓ વિશે આપણે અનેક વાર સાંભળેલું છે.

      અહીં કબરાઉધામ મોગલ માતાના મંદિરમાં સાક્ષાત મોગલ માતાજી હાજર છે અને અવારનવાર તેમના ભક્તોને કેટલીય વાર તે પરચા આપીને પોતાની હાજરી આ દુનિયામાં આ સ્થળ પર છે તે બતાવી રહ્યા છે. અહીં આવનાર અનેક ભક્તો એવા છે કે જેને માતાજીનો પરચો મળ્યો હોય અને તેમના દુઃખ હરી લીધા હોય માતાજી તેમ જ તેમની પરેશાનીઓ મુશ્કેલીઓ દૂર થઈ હોય.

       જ્યારે પણ ભક્તોને માનતા પૂરી થાય છે ત્યારે માનતા પૂરી કરવા માટે તેઓ કચ્છ કબરાઉ ધામ મોગલ માતાના મંદિરે દોડતા આવી પહોંચે છે પરિવાર સાથે અને માનેલી માનતા મુજબ રૂપિયા માતાજીને અર્પણ કરતા હોય છે.ત્યારે ગાદી પર બિરાજમાન થયેલા મણિધર બાપુ તેમને સમજાવતા કહે છે કે માતાજીને પૈસાની કોઈ જરૂર નથી તેઓ તો માત્ર ભાવના ભૂખ્યા છે અને આ કોઈ ચમત્કારથી કોઈ કામ નથી બન્યું.

    આ માત્ર ને માત્ર માતાજી પર તમારો અટુક વિશ્વાસ છે તેમનું તમને ફળ પ્રાપ્તિ થયું છે. આજે અમે તમને એવા જ એક સુરતના ભક્ત વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જેમને પોતાની માનતા માની હતી કે એમાં મોગલ માતાજી મારી મનની ધારેલી ઈચ્છા પૂર્ણ થશે તો હું તમારે ધામ આવીને મારે માનતા પૂરી કરી છે અને આજે તેઓ મંદિરે આવી પહોંચ્યા હતા માતાજીના દર્શન કર્યા અહીં માતાજી સાક્ષાત બિરાજમાન થયેલા છે.

    ત્યારબાદ ગાદી પર બિરાજમાન મણિધર બાપુને  આ સાગરભાઈ કે જેઓ સુયારતના વાતની હતા તેમણે કહેલું કે મેં રાખેલી માનતા પૂરી થઈ છે તે પ્રમાણે અમે માતાજીના ધામમાં આ 11000 રોકડા અર્પણ કરીએ છીએ.મણિધર બાપુ કહે છે કે માતાજીએ આપની પચાસ ગણી માનતા સ્વીકારી લીધી છે અને હવે તમારે આ પૈસા તેમની જોડે આવેલી તેમની બહેનને આપવા માટે કહ્યું. 

    બાપુએ કહ્યું જેથી માતાજી મોગલ માં ખુશ રહેશે અને આવા જ ફળ પ્રાપ્તિ તમને ભવિષ્યમાં પણ થશે ફક્ત માત્ર ને માત્ર તમે માતાજી પર અટક વિશ્વાસ અને શ્રદ્ધા રાખજો.સુરતના આ ભક્તનું નામ સાગરભાઈ હતું એમને લંડન જવા માટેના વિઝા મળી જાય તે માટેની માનતા રાખી હતી અને વિઝા ટેમેને અને તેમના પત્ની બંને ને મળી ગયા હતા, જેઓની માનતા પૂરી થતા જ તેઓ અહીં મોગલ ધામ કબરાઉ ખાતે આવ્યા હતા.

   તમે પણ જો તમારી માનતા પૂરી કરવા માગતા હો અને મોગલ માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માગતા હો તો આ લેખને લાઈક કરો શેર કરો કે જેથી તમારા અન્ય મિત્રો સુધી પહોંચી જાય તેમજ નીચે કોમેન્ટ બોક્સમાં લખો જય માં મોગલ જય મોગલ માતાજી આવતા ફક્ત 24 કલાકમાં છે તમારા બધા અટકી ગયેલા કામ જે છે તે પૂરા થશે તમારી મનની ઈચ્છા માતાજીની કૃપાથી પૂર્ણ થશે જય મોગલ માતાજી.

Leave a Comment