સુરતની આ મહિલા તકલીફમાં હતી ત્યારે મોગલ માતાએ એક મહિનામાં જ દૂર કરી દીધી બધી તકલીફ જાણો

દોસ્તો આજ પહેલા તમે ઘણી વખત માતા મોગલ ના પરચાઓ વિશે સાંભળ્યું હશે. માતા મોગલ તેમના પરચાઓ માટે જાણીતા છે અને કોઈપણ વ્યક્તિ પૂર્ણ આસ્થા સાથે તેમની પૂજા કરે છે તો તેની બધી જ મનોકામનાઓ પૂરી થઈ જતી હોય છે. 

વળી સાચા દિલથી કરવામાં આવેલી ભક્તિની બધી જ ઈચ્છાઓ પણ પૂરી થાય છે. વળી મોગલ માતા વિશે જેટલી કથા કહેવામાં આવે એટલી ઓછી છે અને માતા મોગલના ચારધામ આવેલા છે. જે પૈકી માતા મોગલ નું કબરાઉ ખૂબ જ ખ્યાતનામ છે. અહીં ભક્તો તેમની મનોકામનાઓ પૂર્ણ થવા પર આવતા હોય છે અને માતાજીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. અહીં કેટલાક દંપત્તિએ આવીને સંતાન શુભ પ્રાપ્ત કર્યું છે અને આર્થિક સંકટમાંથી પણ બહાર આવ્યા છે.

હાલમાં એક એવી ઘટના વિશે તમને વાત કરવા જઈ રહ્યા છીએ તેના વિશે તમને જાણીને આશ્ચર્ય થશે.

હકીકતમાં દયાબેન ના પતિએ ધંધો સારો ન ચાલવાને લીધે માતા મોગલના ધામમાં એક માનતા રાખી હતી અને એક મહિનામાં જ તેમની ઇચ્છાઓ પૂરી થઈ જતા દયાબેન એ જે માનતા માની હતી તે પૂરી કરી હતી. તેઓએ કબરાઉના ધામમાં 5100 રૂપિયા દાન આપવાની માનતા રાખી હતી અને જ્યારે તેમની મનોકામના પૂરી થઈ ત્યારે તેઓ માનતા પૂરી કરવા માટે ત્યાં આવ્યા હતા.

જોકે ત્યાં હાજર મણીધર બાપા એ આ પૈસા દયાબેનને પરત આપ્યા હતા અને કહ્યું હતું કે તમારી માનતા પૂરી થઈ ગઈ છે. આ સાથે દયાબેન ને માતા મોગલ ની પ્રસાદીના સ્વરૂપે એક સાડી આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ સાડી ફક્ત તમે જ પહેરજો, બીજા કોઈને પહેરવા માટે આપતા નહીં અને મોગલ માતા તમારી બધી ઈચ્છાઓ પૂરી કરશે.

તમને જો આ લેખ પસંદ આવ્યો હોય તો લાઈક કરી ને શેર જરૂરથી કરજો કે જેથી તમારા અને મિત્રો સુધી આ લેખ પહોંચી શકે.તેમજ નીચે કોમેન્ટ બોક્સમાં જઈને લખી દો જય મોગલ માતાજી.આવતા ફક્ત બે દિવસમાં જ મોગલ માતાજી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરશે.

Leave a Comment