હનુમાનજી 4 કલાકમાં જ દેખાડશે ચમત્કાર આજે રાત્રે સુતા પેહલા બસ કરી લો આ કામ

હનુમાન દાદાને બધા બ્રહ્મચારી માને છે અને તે જ રીતે તેમની પૂજા અર્ચના પણ કરે છે. હિન્દૂ ધર્મમાં હનુમાનજીને શક્તિ, બુદ્ધિ અને ભક્તિના દેવતા માનવામાં આવે છે. હનુમાન દાદા બાળ બ્રહ્મચારી તરીકે ઓળખાય છે. એવી માન્યતા છે કે ભગવાન હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી ભૂત પ્રેત જોડે આવતા નથી. કળયુગમાં હનુમાન દાદાને ચમત્કારી સફળતા આપનાર દેવતા માનવામાં આવે છે. શાસ્ત્રોના આધારે હનુમાનજી અષ્ટ ચિરંજીવી છે. હનુમાનજીની ભક્તિ કરનાર ને ખૂબ જ બળ, બુદ્ધિ અને વિદ્યા ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. હિન્દૂ ધર્મમાં મંગળવાર અને શનિવારના દિવસને હનુમાન દાદાની ભક્તિ કરવા માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે.

હિન્દૂ ધર્મમાં હનુમાનજીને શક્તિ, બુદ્ધિ અને ભક્તિના દેવતા માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી શનિ દેવ પણ પ્રસન્ન થાય છે. મંગળવારે વિશેષ ઉપાય કરવાથી કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત થાય છે.

વહેલી સવારે ઉઠતાની સાથે હનુમાન દાદાના 12 નામ લેવાથી વ્યક્તિ દીર્ઘાયુ બને છે. બજરંગ બલી, મહાવીર હનુમાન, રામ ભક્ત, મહાબલ, કેસરી નંદન, શંકર સુમન, અંજની પુત્ર, પવન સુત, પ્રાણદાતા, લક્ષમણ, અમિત વિક્રમ અને સમેષ્ટ. નિયમિતપણે દાદાના આ 12 નામ લેવાથી વ્યકતિ પારિવારિક સુખોથી તૃપ્ત થાય છે.

રાતે સુતી વખતે બજરંગ બલી નું નામ લેનાર વ્યકતિ શત્રુજીત હોય છે. હનુમાનજીના આ બાર નામ નિયમિત પણે લેવાથી દાદા તેમના ભકતનું દશે દિશાઓ અને આકાશ અને પાતાળ થી રક્ષા કરે છે.

મંગળવારે અને શનિવારે હનુમાનજીની સાચા દિલ થી પૂજા કરવાથી તમારી બધી મનોકામના પુરી થશે. અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

મંગળવારના શુભ દિવસે લાલ સાહીથી ભોજપત્ર પર હનુમાનજીના 12 નામ લખીને તાવીજમાં બાંધવાથી ક્યારે તમને માથાનો દુખાવો નહિ થાય. જો તમે ગળા માં કે હાથની બાહુમાં તાંબાનું તાવીજ પહેરો છો તો તે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.

Leave a comment