આપણા જીવનમાં એક સારો મિત્રો હોવો ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ મિત્રને જરૂર પડે અને મિત્ર આપડા જોડે આવીને ઉભો રહે તેને સાચો મિત્ર કહેવામાં આવે છે. ખરાબ સમયમાં જ ખબર પડે છે કે આપણો સાચો મિત્ર કોણ છે. માં મોગલ એ અત્યાર સુધીમાં ઘણા લોકો ના દુઃખો ને દૂર કરીને તેમના જીવનને સુખો થી ભરી દીધું છે. માતાજીના નામ માત્ર થી દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. માં મોગલ પર તેમના ભક્તો નો વિશ્વાસ એક દમ અતૂટ છે. આપણે બધા જાણીએ જ છીએ કે મોગલો નું ઘર કબુરાઉ માં આવેલું છે.
કચ્છ માં આવેલ કબુરાઉ માં વર્ષોથી માં મોગલ ની સેવા કરવા માટે તેમની સાથે મણીધર બાપા પણ બિરાજમાન છે. મંદિરમાં આવતા ભક્તોને મણિધર બાપુ કહે છે કે જો તમે સાચા દિલથી માં મોગલ ને માનતા હોય તો તમારે મંદિરમાં પણ આવવાની જરૂરત નથી. આજે આપણે કિસ્સા વિશે વાત કરવાના છીએ જેમાં એક યુવકના પરમ મિત્રને હૃદયની બીમારી થતા યુવક ખૂબ જ વધારે ચિંતામાં આવી ગયો હતો તે પોતાના મિત્રનો કોઈ પણ રીતે જીવ બચાવવા માગતો હતો. તો આજે અમે તમને માતાજી મોગલ ના એક પરચા વિશે જણાવવાના છીએ.
એક પોતાના મિત્ર માટે માણતા માણી હતી. તો વાત એમ છે કે એક યુવક પોતાના મિત્રને હૃદયની બીમારી હતી, તે દૂર જાય તે માટે તેને મોગલ માની માનતા મણિ હતી કે બીમારી મટી જશે તો તે કબરાઉધામ આવીને તેમના ચરણોમાં 10,000 રૂપિયા ચઢાવશે. યવકે માણતા રાખ્યાંના થોડા જ દિવસોમાં તેની માનતા પુરી થઈ ગઇ હતી. થોડા જ સમયમાં યુવકના મિત્રમાં રિકવરી આવવા લાગી ધીરે ધીરે માતાજી મોગલ ના આશીર્વાદથી તેનો મિત્ર ખૂબ જ સારો થઈ ગયો હતો.
માં મોગલ એ વાત યુવકની માણતા સાંભળતા યુવક ખૂબ જ ખુશ થઈ ગયો અને માતાજીના ધન્યવાદ કેવા લાગ્યો અને પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છના કબરાઉ સ્થિત મોગલ ધામ આવી પહોંચ્યો અને ત્યાં માતાજી મોગલ ના દર્શન કર્યા અને ત્યારબાદ માતાજીની સેવા કરવા માટે ત્યાં ઉપસ્થિત મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા અને પોતાની માનતા વિશે કહ્યું. અને ત્યાર બાદ તેને પોતાની માનતા મુજબ ચડાવો ચડાવ્યો પરંતુ મણિધર બાપુએ પૌસ પાછા આપ્યા અને કહ્યું આ તારી દીકરીને આપી દેજે. આ માં મોગલ પર તમારા વિશ્વાસ ની જીત છે.