મેષ રાશિ
આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્રની આર્થિક મદદ મેળવી શકો છો. વ્યવસાયમાં પ્રતિકૂળ સમય રહેશે. નવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. આવકના નવા સાધનો વસાવી શકો છો. જીવનસાથીનો પૂરતો સહયોગ મેળવી શકો છો.
વૃષભ રાશિ
આ રાશિના જાતકો ને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડી શકે છે. વાહન સાવધાનીથી ચલાવવાની સલાહ છે. દુર્ઘટનાના યોગ બનેલા રહેશે. માતાપિતા તરફથી આર્થિક સહયોગ મેળવી શકો છો. ભાગીદારીથી લાભ થઈ શકે છે.
મિથુન રાશિ
આ રાશિના જાતકોને શુભ સમાચાર મળી શકે છે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. ઘર-પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે. સામાજિક દૃષ્ટિએ નવુ પદ મળી શકે છે. દરેક કાર્યમાં સફળતા મેળવી શકો છો. મિત્ર સાથે મુલાકાતના યોગ બનેલા રહેશે.
કર્ક રાશિ
અગત્યના કાર્યમાં લાંબી યાત્રાના યોગ બની રહેશે. અધિકારી તરફથી કાર્યના વખાણ થઈ શકે છે. સહકર્મચારીઓ સાથે સમય વિતાવી શકો છો. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. ખર્ચમાં વધારો જોવા મળી શકે છે. ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.
સિંહ રાશિ
જૂની બીમારી પરેશાન કરી શકે છે. ધંધા વ્યવસાયમાં નુકસાનીના યોગ બનેલા રહેશે. આર્થિક વ્યવહારોમાં સાવધાની રાખવી પડી શકે છે. ભાગીદારોથી દગાખોરી થઈ શકે છે. ભાઈ બહેન સાથે વાદવિવાદ થઈ શકશે.
કન્યા રાશિ
આ રાશિના જાતકોને ભાગ્યનો સહયોગ મેળવી શકે છે. દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે. ખાસ વ્યક્તિ સાથે મુલાકાત સફળ રહેશે. કોર્ટ કચેરીનાં કાર્યોમાં સફળતા મેળવી શકો છો. માતા પિતાનો આર્થિક સહયોગ મેળવી કરી શકો છો.
તુલા રાશિ
આ રાશિના જાતકોના સ્વાસ્થ્યમાં સારુ રહેશે. મિત્રની આર્થિક મદદ મેળવી શકો છો. ભાગીદારી ધંધામાં આર્થિક ધનલાભ થઈ શકે છે. જીવનસાથી સાથે વધુ સમય વિતાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો માટે સમય શુભ રહેશે.
વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકો ને માનસિક તણાવ રહેશે. નવા કાર્યની શરૂઆત થઇ શકે છે. આવકના નવા સાધન વસાવી શકે છે. જીવનસાથી સાથે યાત્રાના યોગ બનેલા રહેશે. વિદ્યાર્થી મિત્રોએ સફળતા મળી શકે છે. ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ બનેલું રહેશે.
ધન રાશિ
આ રાશિના જાતકોને માનસિક તણાવ રહેશે. ધંધા વ્યવસાયમાં આર્થિક નુકસાન થઈ શકે છે. ભાગીદારી ધંધા માં સાવચેતી રાખવી પડી શકે છે. મિત્ર સાથે વાદવિવાદ ના યોગ બનેલા રહેશે. ઓફિસમાં વધારાનું કામ મેળવી શકો છો.
મકર રાશિ
આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. ઘર પરિવારમાં પ્રસંગ થઈ શકે છે. નવા વ્યક્તિઓની મુલાકાત ફળદાયી રહેશે. ઓફિસના કાર્યમાં સમય વિતાવી શકો છો. વેતનમાં વધારો થઇ શકે છે. જીવનસાથી સાથે ખરીદીના યોગ બની રહેશે.
કુંભ રાશિ
આ રાશિના જાતકો તેમના અટકેલા દરેક કાર્ય પૂર્ણ કરી શકે છે. કાર્ય ક્ષેત્રમાં પ્રગતિ જોવા મળશે. મિત્રની આર્થિક મદદ મેળવી શકો છો. કાર્યક્ષેત્રમાં બદલાવ ફાયદાકારક સાબિત થશે. ઘર પરિવારના સભ્યોનો સહયોગ મેળવી શકો છો.
મીન રાશિ
આ રાશિના જાતકોને ધારેલું પરિણામ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં મિત્રની મદદ મેળવી શકો છો. માતાપિતા તરફથી આર્થિક સહયોગ મળી રહેશે. ભાઈ બહેન સાથે વાદવિવાદ થઈ શકે છે. જીવનસાથી સાથે સમય વિતાવી શકો છો.