12 કલાકમાં ભાગ્ય બદલવું હોય તો ફોટોને સ્પર્શ કરી આશીર્વાદ મેળવો છોડીને જશો નહીં પડશો પાપમાં હનુમાનજી તમારા બધા દુખ કરશે દૂર

હનુમાનજી શક્તિશાળી દેવમાના એક છે.તેઓને કળયુગના દેવ તરીકે ઓળખવામાં આવે છે.તેઓ આજે પણ હાજરાહજુર છે.હનુમાનજી સદાય ભક્તોના કષ્ટ હરે છે.ક્યારેય તેઓ ભક્તોને નિરાશ નથી કરતાં.શાસ્ત્રોમાં હનુમાનજીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય બતાવવામાં આવ્યા છે.જો તમે કરશો આ ઉપાય તો તમારા બધા દુખ દૂર કરશે હનુમાનજી

મંગળવારના રોજ હનુમાનજી ના મંદિરે જઈ સિંદુરથી તેમનું પૂજન કરો.હનુમાનજીને સિંદુર અતિપ્રિય છે તેમની વિશેષ કૃપા તમારા પર રહેશે અને તમારી બધી મનોકામના દૂર થશે

દર મંગળવાર અને શનિવાર હનુમાનજીના મંદિરે બેસીને હનુમાન ચાલીસા કરવાથી ધન સબંધિત સમસ્યાઓ દૂર થાય છે.અને જીવનમાં ક્યારેય આર્થિક તંગી નો સામનો કરવો પડશે નહીં.હનુમાનજી તમારા પર રહેશે પ્રસન્ન

હનુમાનજી રામ ભક્ત હતા.ભગવાન શ્રી રામની પૂજા કરવાથી હનુમાનજી ભક્તો પર સદાય પ્રસન્ન રહે છે.અને ભક્તોના દુખ દૂર કરે હે

મંગળવાર અને શનિવારના રોજ કેસરી રંગના વસ્ત્રોનું દાન કરો અને જરૂરિયાતમંદ અને ગરીબની સેવા કરો હનુમાન દાદા ખૂબ પ્રસન્ન થશે અને તમારા બધા કામ પૂરા થશે

દર મંગળવાર ઉપવાસ કરો.દાદા પ્રસન્ન રહેશે

તમારા સ્થાને સુંદરકાંડનું આયોજન કરો.હનુમાનજી તમારા ઘરે પધારશે અને તમારા બધા જ દુખ હરિ લેશે

Leave a comment