જોષી શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સિંહ રાશિના જાતકોનું સાપ્તાહિક રાશિફળ બતાવવા જઈ રહ્યા છીએ. આ રાશિના ગ્રહોની સ્થિતિ કેવી રહેશે તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ સિંહ રાશિના જાતકોને જન્મ કુંડળીમાં મંગળ રાશિનું પરિવર્તન થવા જઈ રહી છે.
મંગળનું રાશિ પરિવર્તન આ રાશિના જાતકોના જીવનમાં અનેક પ્રકારના બદલાવ લાવી શકે છે. સિંહ રાશી ના જાતકો માટે આ સપ્તાહ દરમિયાન ભૂમિ અને જમીન સંબંધિત કાર્યો મોસાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે .પ્રોપર્ટીના કામમાં વિલંબ થઈ શકે છે. આ સમય દરમિયાન સ્વાસ્થ સારું રહેશે.
આ સપ્તાહના અંત ભાગમાં સંતાન તરફથી શુભ સમાચાર મેળવી શકો છો. ઘર પરિવારમાં ધાર્મિક અને માંગલિક કાર્ય નું આયોજન થશે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે આવનારું સપ્તાહ સિંહ રાશી ના જાતકો માટે ઉતાવ ચડાવવાનું રહેશે. જીવનસાથી સાથે સાથે ખરીદારી ના યોગ બનેલા રહેશે.
સિંહ રાશી ના વિદ્યાર્થી મિત્રોને સફળતા મળી શકે છે ઓનલાઇન પરીક્ષા ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે ઘર પરિવારના સભ્ય સાથે સારો સમય પસાર કરી શકશો. નવા વ્યક્તિઓ સાથે મુલાકાત સફર રહેશે. ઓફિસના કામથી લાંબી યાત્રા થઈ શકે છે.
નવા કાર્યની જવાબદારી મેળવી શકો છો. ઓફિસમાં સહકર્મચારી સાથે વાદવિવાદના યોગ બનેલા રહેશે. નોકરીમાં બદલી બઢતી થઈ શકે છે. સિંહ રાશી ના જાતકોએ આવનારા સપ્તાહમાં રોજગાર વ્યવસાયમાં ખૂબ જ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.
સિંહ રાશી ના જાતકોએ આવનારા સપ્તાહમાં કોર્ટ કચેરીના કાર્યમાં રાહત મેળવી શકો છો. આ રાશિના જાતકો ની આર્થિક સ્થિતિ સારી રહેશે નવા આવકના સાધનો આવનારા સપ્તાહમાં વસાવી શકો છો આર્થિક દ્રષ્ટિ આવનારું સપ્તાહ ખૂબ જ મજબૂત રહેશે આ રાશિના જાતકોની ભાઈ બહેનનો સહયોગ મેળવી શકો છો.
જીવનસાથી ના સહયોગથી નવા કાર્યની શરૂઆત કરી શકો છો સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર આવનારા સપ્તાહના અંતભાગમાં મેળવી શકો છો. આ રાશિના જાતકોએ આવનારા સપ્તાહના આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ ધનલાભ થવા જઈ રહ્યો છે. આ રાશિના જાતકોની આવનારા સપ્તાહમાં ગરીબ પરિવારનું પૂરો સહયોગ પ્રાપ્ત કરી શકે છે.