સૌરાષ્ટ્રના સમુદ્રમાથી પ્રગટ થયેલા ભવાની માતાજીના દર્શન માત્રથી બધા દુ:ખ દુર થઈ જાય છે,ફોટાને સ્પર્શ કરી શેર કરી દો
આપણા દેશમાં સમુદ્રમાં અનેક દેવીઓ વસવાટ કરે છે.સમુદ્રમાંથી બહાર આવી પૃથ્વી પર વસવાટ કરતા હોય તેવા સમુદ્રનાં માતાજી એટલે સુંદર ભવાની.તેમનું મંદિર્જે હળવદથી 40 કિમી દૂર આવેલા પાંચાળ પ્રદેશમાં આવેલું છે.સારાયે દેશનું બેનમૂન ઔતિહાસિક બેનમૂન યાત્રાધામ ગણાય છે.આ માતાજીના નામથી ગામનું નામ સુંદરી ભવાની છે. પથ્થરોને ધર્મશીલાનું સ્વરૂપ ગણી પૂજાય છે મહાભારતકાળ પૂર્વેના આ મંદિર … Read more