આવતા 2 મહિના સુધી આ ચાર રાશીઓના ઘરે થશે ધનના ઢગલા અને મળશે માતાજીની કૃપા
આ મહિનાની શરૂઆતથી જ શનિ તેની પોતાની રાશિ કુંભ રાશિમાં વક્રી થયો છે. એટલે કે તે એટલી ધીમી ગતિએ આગળ વધી રહી છે કે પૃથ્વીને જોતા જ તે પાછળની તરફ જતો જોવા મળશે. 4 નવેમ્બર સુધી શનિ આ સ્થિતિમાં રહેશે. આ દિવસોમાં શનિ રાહુ અને મંગળના નક્ષત્રમાંથી પસાર થશે. વક્રી થવાને કારણે શનિની શુભ અને … Read more