આજનું રાશિફળ 16 સપ્ટેમ્બર, સાતમા આસમાન પર રહેશે આ રાશિઓનુ ભાગ્ય,બંધ કિસ્મત ખુલશે અને મલશે સફળતા
મેષ રાશિ આર્થિક મોરચે જોવામાં આવે તો આજનો દિવસ મહત્વકાંક્ષી સ્વભાવ માટે મેષ રાશિના લોકો માટે શુભ રહેશે.જો કે આજે કરવામાં આવેલ યાત્રાઓ સામાન્ય લાભ આપશે.બપોર પછી ઉચ્ચ અધિકારી સાથે વાદ-વિવાદ થવાને કારણે કાયદાકીય પક્ષમાં નવો વળાંક આવી શકે છે.આટલું જ નહીં,સાંજે યોજના પૂર્ણ થવાથી લાભ થશે અને મહેમાનોના આગમનથી ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. … Read more