ગુજરાતમા આવેલો આ ધોધ મીની કાશ્મિર તરીકે ઓળખાય છે ચોમાસાની ખરી મોજ માણવા સહેલાણીઓ અહિ આવીને ખુશ થાય છે
ઉત્તર ગુજરાતમાં હાલમાં જ્યારે છેલ્લા બે થી ત્રણ દિવસમાં જે રીતે ભારે વરસાદ અવિરત રીતે ચાલુ રહ્યો છે તેના કારણે અહીં આવેલા તમામ નદીઓ.આ હાલ તો પાણીનો પ્રવાહ ખૂબ જ વહી રહ્યો છે.ખાસ તો અહીં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળોમાં હવે કુદરતી નજારો એકાએક સજીવ બની ગયો છે.અમે તમને અહીં વાત કરવા જઇ … Read more