મહીસાગરમાં બે યુવકો નદીમાં ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો બીજાની શોધખોળ શરુ
સંતરામપુરના ઉખરેલી ગામે નદીમાં ન્હાવા પડેલ બે યુવાન ડૂબ્યા છે. એક યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે જ્યારે અન્ય એક યુવાનની શોધ ખોળ ચાલી રહી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ઉખરેલી ગામમાં નદીમાં 10 થી 12 જેટલા યુવાનો ન્હાવા પડ્યા હતા. અન્ય તમામ યુવાનોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા સંતરામપુર … Read more