અંબાલાલ પટેલની ભયંકર આગાહી, ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે; ઝાલાવાડ-ભાલમાં પણ તોફાની બેટિંગ કરશે

ગુજરાતમાં ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘરાજા બીજા રાઉન્ડમાં રાજ્યને ઘમરોળશે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદના બીજા રાઉન્ડને લઈ મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બીજા રાઉન્ડ દરમિયાન અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, તારીખ 7થી 12મા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, બનાસકાંઠાના … Read more

અંબાલાલ પટેલે કરી વરસાદના બીજા રાઉન્ડની આગાહી ગુજરાતમાં બોલાવશે ભુક્કા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, જુલાઈમાં સૌરાષ્ટ્ર – કચ્છના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી 7થી 12 જુલાઈ સુધી વરસાદનું જોર રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ આવશે. જુલાઈના અંતમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોમાં વરસાદ થશે. જુલાઈ મહિનાનો વરસાદ ડેમો અને જળાશયોમાં પાણી લાવશે. આગામી 7થી 15 જુલાઈ દરમિયાન સારો … Read more