આપના ગુજરાતના કચ્છના કબુરાઉમા આવેલા મોગલ ધામના પરચા તો દૂર દેશાવરમાં પણ જાણીતા બન્યા છે.કહેવાય છે કે અહીં જે કોઈ ભક્ત પોતાની પરેશાની મોગલ માતાની સામે. લઈને આવે છે તો તેના બધા જ દુઃખ માતાજી હરિ લે છે.ભક્તો અહીં આવતા હોય છે.
ત્યારે આંખમાંiu આંસુ અને દિલમાં દર્દ રહેલું હોય છે પરંતુ અહીંથી જ્યારે જય છે ત્યારે માતાજી થોડા જ સમયમાં બધું સારું કરી દે છે ત્યારે ભક્તો ફરીથી અહીં માનતા પુરી કરવા માટે આવતા હોય છે.
જો તમે માતાજીમાં સો ટકા ભરોસો અને વિશ્વાસ રાખી માનતા રાખો તો માતાજી અચૂક તમારું કલ્યાણ કરે છે અને તમારી પરિસ્થિતિમાં સુધારો લાવી આપે છે.અહીંથી ઘણા એવા ભક્તો. છે કે જેમને પોતાના ઘરેથી માનતા રાખી હોય અને માતાજીએ અરજ સાંભળી હોય અને મનના ઓરતા પુરા કર્યા છે.
મોગલમાં ના પરચા અપાર છે.માં મોગલનું નામ લેવાથી ભક્તોના તમામ દુ:ખ દૂર થાય છે.મોગલ માં પર વિશ્વાસ રાખવાથી માં પોતાના પરચા અનેકવાર લોકોને આપે છે.મોગલ માં ના મંદિરથી કોઇ ખાલી હાથે જતું નથી.હાલ માં જ એક પરચો મોગલનાં ગામમાં જોવા મળ્યો હતો. અહી વડોદરાની એક મહિલા ભક્ત મોગલ ધામમાં પહોંચી હતી.
વડોદરા ના બેલાબેન ને મા મોગલ ની માનતા રાખી હતી કે તેમના પૈસા કંપનીમાં ફસાઈ ગયા હતા. તેની માનતા રાખી હતી. મા મોગલ એ તેમની માનતા પૂરી કરી તેમના ફસાયેલા પૈસા તેમને પાછા પરત મળી ગયા હતા. બેલાબેન મણીધર બાપુના દર્શન કરવા માટે આવ્યા હતા.
ત્યારે તેમને મણીધર બાપુને 50000 રૂપિયા આપ્યા અને કહ્યું કે માં મોગલ એ મારી માનતા પૂરી કરી છે .મણીધર બાપુએ જણાવ્યું કે ના મોકલ જો તમે વિશ્વાસ રાખો તો તે જરૂર તમારી દરેક ઈચ્છાઓ પૂરી કરે છે. મણીધર બાપુએ 50000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને કહ્યું કે તમારી દીકરીને આપી દેજો માં મોગલ એ તમારી માનતા સ્વીકારી લીધી છે.
તમે પણ માતાજીના પરચાથી અનુભવ કરવા માગતા હોય તો લખો કૉમેન્ટમાં જય મોગલ મા હે દયાળી મા મોગલ 24 કલાક પણ નહીં થાય અને તમને માતાજી પરચો આપશે.તમારી મનની ઈચ્છા પૂરી થશે જય મોગલ મા.